Maharaj - Gujarati eBook

Maharaj - Gujarati eBook
Author :
Publisher : R R Sheth & Co Pvt Ltd
Total Pages : 694
Release :
ISBN-10 : 9789351221708
ISBN-13 : 9351221709
Rating : 4/5 (08 Downloads)

Book Synopsis Maharaj - Gujarati eBook by : Saurabh Shah

Download or read book Maharaj - Gujarati eBook written by Saurabh Shah and published by R R Sheth & Co Pvt Ltd. This book was released on 2014-01-18 with total page 694 pages. Available in PDF, EPUB and Kindle. Book excerpt: અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, સ્ટીવ જોબ્સ. દરેક યુગને, દરેક જમાનાને, દરેક પ્રજાને એના હીરો મળે છે - એવા હીરો જે જાતે ઘસાઈને પોતાના સમયની પ્રજાને અને આવનારી પેઢીઓને ઊજળી બનાવે, ઈન્સ્પાયર કરે. ગુજરાતી પ્રજા માટે આવો જ એક મહાનાયક છે કરસનદાસ મૂળજી. ૨૮ વર્ષનો કપોળ યુવાન. મુંબઈમાં રહેતો. "સત્યપ્રકાશ' નામનું સાપ્તાહિક ચલાવતો. આ નવલકથા "મહારાજ લાયબલ કેસ' અને કરસનદાસ મૂળજીના જીવનની સત્ય ઘટનાઓ પર આધારિત છે. જે ઘટનાના પોત પર સમયના સળ પડી ચૂક્યા છે તેના પર કલ્પનાની ઈસ્ત્રી ફેરવીને નવલકથા લખવાની શું જરૂર હતી? જરૂર હતી. કારણ કે દોઢસો વર્ષ પહેલાંના એ જમાના પછી ઘણું બધું બદલાઈ ગયું છે. છતાં ઘણું બધું એમનું એમ જ છે. આજે પણ તમે છાપાંમાં ધર્માચાર્યોની લાલસાનો ભોગ બનતી કુમળી કન્યાઓના કિસ્સા વાંચો છો. શ્રદ્ધાની જ્યોત ડગમગતી હોય ત્યારે એને ફરી ઝગમગતી કરવાની કોશશિ "મહારાજ' નવલકથાના પાને પાને પ્રગટતી તમે જોઈ શકશો.


Maharaj - Gujarati eBook Related Books